હાઈકુ

image

(૭૧) તડકો પડે
ઉનાળે તો શિયાળો
છે વિસરાય

(૭૨)
તડકો પડે
શિયાળે તો  ઉનાળો
છે વિસરાય

(૭૩)
તડકો પડે
ચોમાસેં તો આભલે
રંગ છવાય

(૭૪)
પર્ણોની હારે
આ સજાવી ડાળખી
વસંત હારું

(૭૫)
વગડા માંહે
દે દેકારો આ સૂનાં
ખરેલાં પાન

(૭૬)
ખેલાયે હોળી
અબીલ-ગુલાલે ને 
તોય ધુળેટી !!!!

(૭૭)
ફાગણ ખેલે
છે હોળી, ઝબકોળી
આ પિચકારી 

(૭૮)
પતંગિયાને
વળી ઉડવાનું તે
નોતરું  કેવું !!!!

(૭૯)
લીમડો : ‘હતો
ઘરઆંગણંનો હું
કપાયો, હવે ???’

(૮૦)
છું હું માનવી
આ જગતનો એક
અનાથ નાથ !!

                                 – અનુજ ‘ અન્ય ‘

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s