હાઈકુ

image


(૯૧)
એકમેકને
રંગ વિના રંગતા
સાગર આભ

(૯૨)
કાષ્ઠ કોતરી
નામ લખ્યું, વેદના
તો કાષ્ઠને જ

(૯૩)
પતંગિયાને
જોઈ ઉડતું , ઈચ્છું
હું પણ ઉડું

(૯૪)
ખેતરમાં ગ્યાં
હળ બળદ સંગ
ખુંદવા ધરા

(૯૫)
ગાયોનું ધણ
ભાંભરતું પાદરે
સાંજ જાય છે.

(૯૬)
હાથતાળીની
આ મઝા! સ્પર્શાસ્પર્શી
તારીને મારી

(૯૭)
સાગર મધ્યે
સાગરપંખી શોધે
સાર અસાર

(૯૮)
તરણ માંહે
રણ, પણ રણમાં
નથી તરણ

(૯૯)
ઢોલ ઢબુક્યો
આંગણિયે છે આવ્યો
આ અવસર

(૧૦૦)
વન પર્વત
સાગર સજ્જન થી
શોભે ભારત

Anujsolanki

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s