હાઈકુ

(૧૧૧)

image

ઝરણું દોડે
રાહ સાગર જોતો
બેઉં તરસ્યા
🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚

(૧૧૨)

image

વસે છે કાંઈ
પાંપણ તળે, જોયું
પરખાય તું
🌸🍀🌸🍀🌸🍀🌸🍀🌸🍀🌸🍀🌸🍀

(૧૧૩)

image

વિસાત મારી
ભંવર દરિયાના
જાણે, પૂછજો..!!
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃

(૧૧૪)

image

દિકરી સાથે
સાસરે ગયું, પીયર
છોડી ફળિયું
🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵

(૧૧૫)

image

તાર ગુંથાયા
રંગે પીળા ને લાલ
પાનેતરનાં
🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂

(૧૧૬)

image

નશ્વર જગ
એક અખંડ જ્યોત
પરમેશ્વર
🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅

(૧૧૭)

image

રામ તારશે
સાગરનું મંથન
પથ્થર તરે
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

(૧૧૮)

image

પરબીડિયું
પત્ર વદન વસ્ત્ર
ઉઘાડશો મા..!!
📩📩📩📩📩📩📩📩📩📩📩📩📩📩

(૧૧૯)

image

ભેખ ધરીયો
ઓઢી ભગવો કહે :
‘ચલતો ભલો’
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

(૧૨૦)

image

પળ સદાયે
રહેતી વિચરતી
સમય ચક્રે
🕛🕐🕑🕒🕓🕔🕕🕕🕔🕓🕒🕑🕐🕛

Visit my blog :
Anujsolanki.wordpress. com

My email:
Anujsolanki1916@gmail.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s