હાઈકુ

(૧૨૧)

image

સુરજ કહે
મારી પ્રિય ધરતી
શુભ પ્રભાત

🐠🐠🐠🐠🐠🐠🐠🐠🐠🐠🐠🐠🐠🐠

(૧૨૨)

image

વેણુના સૂર
ગૌ, ગોપીને ગોકુળ
આનંદપુર

🐮🐮🐮🐮🐮🐮🐮🐮🐮🐮🐮🐮🐮🐮

(૧૨૩)

image

અવૃક્ષ ધરા
પ્રચંડ વરસાદ
રહે અવૃક્ષ

🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂

(૧૨૪)

image

એક મધુરું
અને એક અધુરું
હાસ્ય રૂદન

😊😥😊😥😊😥😊😥😊😥😊😥😊😥

(૧૨૫)

image

ગાયબ ચંદ્ર
વિયોગી રાતલડી
ક્રૂર અમાસ

🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙

(૧૨૬)

image

છે સંધ્યા વેળા
સૂરજ સંગે ડૂબે
સપનાં ઘણાં

🌇🌆🌇🌆🌇🌆🌇🌆🌇🌆🌇🌆🌇🌆

(૧૨૭)

image

રાહ ચાલતો
આવી ઉભો છું અહીં
પ્રશ્ન: જાઉં ક્યાં..?

👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣

(૧૨૮)

image

ભાળ મળે ના
એમ માનતો મનુ
હું છું અભાન

🌸🍀🌸🍀🌸🍀🌸🍀🌸🍀🌸🍀🌸🍀

(૧૨૯)

image

ડોસોને ડોસી
જીવતર જીવતા
એકમેકથી

🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶

(૧૩૦)

image

પલટાઈ ગ્યાં
આજ પાસાં હતાં જે
બંધબેસતાં

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

Visit my blog:
anujsolanki.wordpress.com

Gmail me:
Anujsolanki1916@gmail.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s