હાઈકુ

(૧૩૧)

image

ઓટલે બેઠાં
જન આબાલવૃધ્ધ
માણે વારતા

🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰

(૧૩૨)

image

સાગર ભર્યા
નયન છલકાય
તૃષા ન જાય

🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚

(૧૩૩)

image

ખીલી ડાળખી
સજી પર્ણ શૃંગાર
રે હીંચાવે વા..!

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

(૧૩૪)

image

રમત એક
શબ્દ-પ્રાસ તણી
કાવ્યાનંદ

🌸💐🌸💐🌸💐🌸💐🌸💐🌸💐🌸💐🌸

(૧૩૫)

image

દર્પણ ઈચ્છે
નિહાળવા ખુદને
દર્પણ છે ક્યાં?

🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂

(૧૩૬)

image

કક્કાનું અન્ય
અક્ષરોને મળવું
એટલે શબ્દ

🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵

(૧૩૭)

image

હાલ વગડે
સિમેન્ટના જંગલ
છોડી તું હાલ

🏢🌴🏢🌴🏢🌴🏢🌴🏢🌴🏢🌴🏢🌴🏢

(૧૩૮)

image

ખુલ્લા અધર
ઉભરતી લાગણી
ને મૌન શબ્દો

✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨

(૧૩૯)

image

ઝબકી જાગ્યો
મધરાતે, બદલી
કોણે દુનિયા

🌃🌃🌃🌃🌃🌃🌃🌃🌃🌃🌃🌃🌃🌃🌃

(૧૪૦)

image

બંધ ડબ્બો
મહીં ભર્યા મનનાં
અચરજ છે

🌟💢🌟💢🌟💢🌟💢🌟💢🌟💢🌟💢🌟

Visit my blog :
Anujsolanki.wordpress.com

Gmail me :
Anujsolanki1916@gmail.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s