હાઈકુ

(૧૪૧)

image

વહેતી થઈ
બે પર્ણોની વાત છે
પવન થકી

🍀🍁🍀🍁🍀🍁🍀🍁🍀🍁🍀🍁🍀🍁🍀🍁

(૧૪૨)

image

આયનો ઝાંખો
પ્રતિબિંબ દેખાય
ધૂંધળું હવે

♈♉♊♋♌♍♎♏♐♏♍♌♋♊♉♈

(૧૪૩)

image

પમરાટ છે
પળ પળનો, પુષ્પ
પાંગર્યા થકી

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

(૧૪૪)

image

ધવલ શશિ
વહેંચે શૈતલ્યત્વ
ઝીલે અવની

🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙

(૧૪૫)

image

કરી પથારી
દુઃખ તણી, સુખનું
કીધું ઓઢણ

🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵

(૧૪૬)

image

પ્રિત બંધને
બંધાયા, હું ને મારી
પરણેતર

🐤🐦🐤🐦🐤🐦🐤🐦🐤🐦🐤🐦🐤🐦🐤🐦

(૧૪૭)

image

પાનેતરનું
પ્યારું પીંજર પોંખે
ભરથારને

👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣👣

(૧૪૮)

image

આવે નિંદર
લાગણીઓની રાત
થાય જ્યાં પૂરી

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

(૧૪૯)

image

હોય વાત જ્યાં
મારી મનપસંદ
જડે ન અંત

🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚

(૧૫૦)

image

પ્રભાત રડી
અશ્રુ છલક્યાં પર્ણે
સુરજ લુછેં

💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦

Visit my blog :
Anujsolanki.wordpress.com

Gmail me :
Anujsolanki1916@gmail.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s