હાઈકુ

(૧૫૧)

image

છાપરે ટીંપુ
ટીંપાની ધારે નાહ્યે
નળિયા નાર

˙³˙(๑•́ ₃•̀๑)˙³˙˙³˙(๑•́ ₃•̀๑)˙³˙˙³˙(๑•́ ₃•̀๑)˙³˙

(૧૫૨)

image

સ્નેહ સાગર
અદ્ભુત સિંહાસન
માડીનો ખોળો

˙³˙(๑•́ ₃•̀๑)˙³˙˙³˙(๑•́ ₃•̀๑)˙³˙˙³˙(๑•́ ₃•̀๑)˙³˙

(૧૫૩)

image

નમણી આંખો
ઉપર ઝુકે પાંપણ
ઝીલશે કેમ?

˙³˙(๑•́ ₃•̀๑)˙³˙˙³˙(๑•́ ₃•̀๑)˙³˙˙³˙(๑•́ ₃•̀๑)˙³˙

(૧૫૪)

image

ભમ્યો આ વિશ્વ
થાકી પાછો આવ્યો હું
મારા જ ઘરે

˙³˙(๑•́ ₃•̀๑)˙³˙˙³˙(๑•́ ₃•̀๑)˙³˙˙³˙(๑•́ ₃•̀๑)˙³˙

(૧૫૫)

image

એ બાળપણ
જ્યાં વિચરતું મન
આજે વિરહે

˙³˙(๑•́ ₃•̀๑)˙³˙˙³˙(๑•́ ₃•̀๑)˙³˙˙³˙(๑•́ ₃•̀๑)˙³˙

(૧૫૬)

image

કરે વિરામ
હવે છાંયડો પણ
આવી બપોર

˙³˙(๑•́ ₃•̀๑)˙³˙˙³˙(๑•́ ₃•̀๑)˙³˙˙³˙(๑•́ ₃•̀๑)˙³˙

(૧૫૭)

image

સૂરજ તાપે
સરોવર ઉકળે
મેઘ ઠારતો

˙³˙(๑•́ ₃•̀๑)˙³˙˙³˙(๑•́ ₃•̀๑)˙³˙˙³˙(๑•́ ₃•̀๑)˙³˙

(૧૫૮)

image

પાકી છે કેરી
ફુલાઈ, કૂંજે જોઇ
કાળી કોયલ

˙³˙(๑•́ ₃•̀๑)˙³˙˙³˙(๑•́ ₃•̀๑)˙³˙˙³˙(๑•́ ₃•̀๑)˙³˙

(૧૫૯)

image

ઊઠાવી કણ
જગતમાં જણાયી
એ ખિસકોલી

˙³˙(๑•́ ₃•̀๑)˙³˙˙³˙(๑•́ ₃•̀๑)˙³˙˙³˙(๑•́ ₃•̀๑)˙³˙

(૧૬૦)

image

એક ડાળખી
નમે ગર્વ પામતાં
જો બેઠા તમે

˙³˙(๑•́ ₃•̀๑)˙³˙˙³˙(๑•́ ₃•̀๑)˙³˙˙³˙(๑•́ ₃•̀๑)˙³˙

Visit my blog :
anujsolanki.wordpress.com

Gmail me :
Anujsolanki1916@gmail.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s