હાઈકુ

(૧૬૧)

image

પત્ર તમને
લખું હરહંમેશ
અશ્રુ દે ભૂંસી

Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π

(૧૬૨)

image

મનનું પંખી
ભરે લાંબી ઉડાન
વિચાર વિશ્વે

Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π

(૧૬૩)

image

ઓટલો બેઠો
ગામને પાદરીયે
વાત માંડતો

Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π

(૧૬૪)

image

સરે સરિતા
સરસર સરતી
સરવરીયે

Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π

(૧૬૫)

image

દિન ઢળ્યો રે
અવને ઓઢી કાં રે
શાલ શર્વરી

Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π

(૧૬૬)

image

તાળું ને ચાવી
હૈયડું ન ખુલતું
વિના લાગણી

Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π

(૧૬૭)

image

પથ્થર ડૂબે
તરતું કૂસુમ કાં
સમજાય ના

Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π

(૧૬૮)

image

અમે તમને
નયને નિહાળતા
તમે અમને?

Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π

(૧૬૯)

image

ભર્યો દરિયો
માંહે રડતું કોણ
ખારો દરિયો

Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π

(૧૭૦)

image

ગૂર્જર ભાષે
ઉમાશંકર જોષી
શ્રી શિરોમણી

Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π_Π

Visit my blog :
anujsolanki.wordpress.com

Gmail me :
anujsolanki1916@gmail.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s