હાઈકુ

(૧૭૧)

image

કલરવ છે
બધિર કર્ણ માંહે
અખંડ શાંતિ

-🌸–🌸–🌸–🌸–🌸–🌸–🌸–🌸-

(૧૭૨)

image

દિન-શર્વરી
બદલાય પડખું
ફેરવે આભ

-🌸–🌸–🌸–🌸–🌸–🌸–🌸–🌸-

(૧૭૩)

image

પ્રકૃતિમાતા
નિત નવા અવાજ
કાવ્ય પ્રાગટ્ય

-🌸–🌸–🌸–🌸–🌸–🌸–🌸–🌸-

(૧૭૪)

image

નવ મહિના
સ્ત્રી જે સહે પુરૂષ
નવ મહિનો

-🌸–🌸–🌸–🌸–🌸–🌸–🌸–🌸-

(૧૭૫)

image

બેસું કિનારે
રેતપટ ઉપર
કણ સમાન

-🌸–🌸–🌸–🌸–🌸–🌸–🌸–🌸-

(૧૭૬)

image

પાકી લીંબોળી
રહ્યો રડી લીમડો
બસ વિદાય..??

-🌸–🌸–🌸–🌸–🌸–🌸–🌸–🌸-

(૧૭૭)

image

આંબો મરકે
કોયલ કુંજે ગીત
મ્હોરે મંજરી

-🌸–🌸–🌸–🌸–🌸–🌸–🌸–🌸-

(૧૭૮)

image

થઈ વિદાય
પગલીઓ દેખાય
સૂના મારગે

-🌸–🌸–🌸–🌸–🌸–🌸–🌸–🌸-

(૧૭૯)

image

અચરજ આ
વાયુમાં વહે નીર
મેઘ શૃંગથી

-🌸–🌸–🌸–🌸–🌸–🌸–🌸–🌸-

(૧૮૦)

image

મીઠો મધુર
વહેંચાય પવન
વૃક્ષોની હોડ

-🌸–🌸–🌸–🌸–🌸–🌸–🌸–🌸-

Visit my blog :
anujsolanki.wordpress.com

Gmail me :
anujsolanki1916@gmail.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s