હાઈકુ

(૨૦૧)

image

છુપા જળનો
ધરતી માંહે કૂવો
બન્યો છે દ્વાર

=========================

(૨૦૨)

image

ભરબપોર
ઉકળી છે કિરણ
સૂરજ પર

=========================

(૨૦૩)

image

વાદળ સહે
તડકો એને પ્રીતિ
અવની તણી

=========================

(૨૦૪)

image

પવન હાલ્યો
પ્રવાસ લઈ સંગ
રેતકણને

=========================

(૨૦૫)

image

ઝરમરિયો
વરસ્યો મારી આંખે
એ વાદળ તું

=========================

(૨૦૬)

image

ખરબચડો
પથ્થર જળ માંહે
કુંડાળું ગોળ

=========================

(૨૦૭)

image

ટુંટીયુ વાળી
બેઠો વાયરો નથી
સહાતો તાપ

=========================

(૨૦૮)

image

પીંજર ખુલ્લું
તોય ઉડે ના પંખી
મનનું બાંધ્યું

=========================

(૨૦૯)

image

ભ્રમ થયો છે
મૃગજળને રણે
વરસ્યું વન

=========================

(૨૧૦)

image

દોડમદોડ
સુખના કોડે કરે
દુ:ખની હોડ

=========================

Visit my blog :
anujsolanki.wordpress.com

Gmail me :
Anujsolanki1916@gmail.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s