હાઈકુ

(૨૩૧)

image

રચાયો જોને
તુજ સંગ મુજને
પ્રણય બંધ

[[[[[[[[[[[[[[[[[[[[]]]]]]]]]]]]]]]]]]]]

(૨૩૨)

image

પરખું કેમ
પ્રથમ ચુંબન એ
તારું કે મારું

[[[[[[[[[[[[[[[[[[[[]]]]]]]]]]]]]]]]]]]]

(૨૩૩)

image

મધ મધુરો
છલકાય ઘણોયે
અધર રસ

[[[[[[[[[[[[[[[[[[[[]]]]]]]]]]]]]]]]]]]]

(૨૩૪)

image

મોગર વેણી
તવ કેશે ભ્રમર
મંડરાય ક્યાં??

[[[[[[[[[[[[[[[[[[[[]]]]]]]]]]]]]]]]]]]]

(૨૩૫)

image

રસ ઝરતી
આંખોમાં તારી ડૂબે
નજર મારી

[[[[[[[[[[[[[[[[[[[[]]]]]]]]]]]]]]]]]]]]

(૨૩૬)

image

સખી લલાટે
ચાંદલો બેઠો જઈ
ભ્રમર મધ્યે

[[[[[[[[[[[[[[[[[[[[]]]]]]]]]]]]]]]]]]]]

(૨૩૭)

image

મિલન મળ્યું
વર્ષોથી અટવાયું
તારું ને મારું

[[[[[[[[[[[[[[[[[[[[]]]]]]]]]]]]]]]]]]]]

(૨૩૮)

image

સરવર શું
મારું હૈયું જ્યાં છે
ડૂબકી તારી

[[[[[[[[[[[[[[[[[[[[]]]]]]]]]]]]]]]]]]]]

(૨૩૯)

image

નમણી આંખો
ગઈ ચીરી અમારું
પથ્થર દિલ

[[[[[[[[[[[[[[[[[[[[]]]]]]]]]]]]]]]]]]]]

(૨૪૦)

image

નાભિ નિકટ
પાતલડી કમર
બાંધ્યો કંદોરો

[[[[[[[[[[[[[[[[[[[[]]]]]]]]]]]]]]]]]]]]

Visit my blog :
anujsolanki.wordpress.com

Gmail me :
anujsolanki1916@gmail.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s