હાઈકુ

(૨૬૧)

image

સજાવી સખી
સેજ સુંવાળી સૂતી
સપનાં સેવે

૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ

(૨૬૨)

image

ખુલતી આંખો
પાંપણ પલકારે
ફરી બિડાય

૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ

(૨૬૩)

image

તણખો ખર્યો
વનરાજી મહોરી
નીલ આભલે

૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ

(૨૬૪)

image

તપે તડકો
તપતા જોઈ તરુ
બળતા હૈયે

૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ

(૨૬૫)

image

વાગે મૃદંગ
નજરોમાં તમને
સ્વીકાર કર્યા

૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ

(૨૬૬)

image

બંધાણી અમે
બસ કાજળ આંજ્યા
બે નજરોના

૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ

(૨૬૭)

image

તેના આવતા
પમરાટ ફેલાય
ફૂલો માણતા

૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ

(૨૬૮)

image

ખુલતી બારી
જોતાં અમને થાય
પાછી બંધક

૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ

(૨૬૯)

image

કાગળ હોડી
ડૂબી ગઈ ક્યાં લઈ
મારું શૈશવ

૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ

(૨૭૦)

image

ભાગેડુ હૈયું
ભાગીને ગયું પાછું
કોની સંગાથે

૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ૩દ

Visit my blog :
anujsolanki.wordpress.com

Gmail me :
anujsolanki1916@gmail.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s