વર્ષા-આગમન

image

ગ્રીષ્માંતે કંઈ વરસી રહી વાદળી જો આ રૂડી ,
સુકુમાર વાયુ સંગે વહ્યો, વાદળી અશ્રુ ભરી.

ઉત્સવ આજ છવાયો છે મનોરમ્ય વસુંધરે,
મહેરામણ માનવ તણી કંઈ કિલ્લોલ કરે . 

વદન વસુંધરા તણું વસ્ત્ર હરિત છે ધરે,
ત્યજી રૂપ જુનાં સોહાગણ નવ શૃંગાર સજે .

થનગનતો કંઈ નૃત્ય તણો થનકાર કરે,      
આ મોરલો દેખી વાદળી ટહુકારે સાદ કરે .

નવપલ્લવિત પર્ણોની પર્ણાવલી શાખે ખીલે,
કળીઓ બની પુષ્પ જો ને સ્વાગત વર્ષાનું કરે !!!!

                             – અનુજ ‘અન્ય’

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s